તલ ની ચીકી(Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તલ ને ધીરે તાપે શેકી લો..
- 2
હવે ગોળ પેન માં નાખી નેં બરાબર ઓગળી જાય એટલે તેનો કલર બદલાય જાય છે.એમા એક ચપટી ખાવાનો સોડા નાખી નેં બરાબર મિક્સ કરો હવે તલ નાખી નેં બરાબર મિક્સ કરો..
- 3
હવે તેને પ્લેટફોર્મ પર પાથરી ઉપર કાજુ અને બદામ ની કતરણ ભભરાવી દો અને વેલણથી વણી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચીકકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiમકર સંક્રાંતિના દિવસે દાન આપવાનો ખૂબ મહત્વ છે મકરસંક્રાંતિ ના દિવસે જલમાં તલ પધરાવીને સ્નાન પણ કરવામાં આવે છે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી નું દાન કરવાનું મહત્વ આગવું છે હું અહીં તલ ચીક્કી ની રેસીપી મૂકું છુ. Kiran Patelia -
-
-
-
-
-
-
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14420806
ટિપ્પણીઓ (12)