રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ્સ મીડીયમ કાપીને લેવા
- 2
ત્યારબાદ કડાઈમાં પાણી લઈ તેમાં મીઠું ઘી નાખી રાઈસ બાફવા માટે મૂકવા
4 લવિંગ ૧ ચમચી જીરું.1 ઈંચ આદુનો ટુકડો બે કળી લસણ આ બધાની પોટલી વાળી rice ની સાથે નાખી ને રાઈસ અધકચરા બાફી લેવા
ત્યારબાદ કાંદાને લાંબી ચીરીઓ કરી તળી લેવા. - 3
ત્યારબાદ કડાઈમાં બે ચમચી ઘી નાખી તેમાં તજ-લવિંગ કાળી મરી ઈલાયચી નાખી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી બધા વેજિટેબલ્સ નાખીને સારી રીતે સાંતળી ને લેવા ત્યારબાદ તેમાં સુકા મસાલા દહીં.મલાઈ.નાખીને કસૂરી મેથી ફુદીનો ધણી મલાઈ નાખી બધું સરસ રીતે મિક્સ કરો ઉપરથી તળે લા કાંદા થોડા મિક્સ કરવા ત્યારબાદ ૧/૨ ગ્લાસ પાણી નાખી વેજીટેબલ થોડા બાફી ને લેવા
- 4
ત્યાર બાદ એક કૂકરમાં બાફીને લીધેલા બધા વેજીટેબલ નાખી તેના પર રાઈસ નો થર કરો તેના પર તળેલા કાંદા નાખવા. ત્યારબાદ તેના પર ફરીથીરીi રાઈસ પાથરવા અને ઉપરથી તળે લા કાંદા નાખવા.. ત્યારબાદ ઢાંકણ લગાડી પાંચ મિનિટ ગેસ પર રાખવું
- 5
તૈયાર છે આપણી બિરયાની
Similar Recipes
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
-
-
-
-
-
-
-
વેજ બિરિયાની(veg Biryani Recipe in Gujarati)
#GA4 #week16 #biriyani #post16 #haidrabadibiriyani Shilpa's kitchen Recipes -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ