શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઇ માં તેલ મૂકી તેમાં ટામેટા ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ, બધા મસાલા,મીઠું નાખી સાંતળો..પછી તેમાં કાજુ નાખી થોડા પાણી નાખી મિક્સ કરી ચડવા દો.
- 2
ત્યાર બાદ તેને મિક્સર માં નાખી ગ્રેવી બનાવી લો. હવે એ જ કડાઈ માં તેલ નાખી ગ્રેવી એડ કરી ઉકળવા દો..પછી તેમાં મોટા કટકા કરેલા પનીર નાખી એડ કરો...મલાઈ નાખી ઉકળવા દો પછી કોથમીર નાખી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#GA4 #Week6આ સબ્જી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી બને છે. તમે પણ ટ્રાય કરજો મને ખાતરી છે કે તમારા ઘર ના બધા બે ને બદલે ચાર પરાઠા ખાશે જ. jignasha JaiminBhai Shah -
-
શાહી પનીર (shahi paneer sabji recipe in Gujarati)
#GA4 #week1ગોલ્ડનએપ્રોન ની વિક 1 ની પુઝ્ઝલ કી માંથી પંજાબી શબ્દ નો ઉપયોગ કરી સાહી પનીર ની સબ્જી બનાવી છે સ્વાદ માં મસ્ટ અને બનાવવા માં સરળ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355936
ટિપ્પણીઓ (6)