શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ગ્રેવી માટે
  2. ૫૦૦ ગ્રામ ટામેટાં
  3. ૨૫૦ ગ્રામ ડુંગળી
  4. ૩/૪ કપ કાજુ
  5. ૧ ચમચીઆદુ
  6. ૧૦ નંગ લસણ ની કળી
  7. લીલા મરચા
  8. ૨ નંગતમાલપત્ર
  9. ૨ નંગઇલાયચી
  10. નાનો કટકો તજ
  11. ૩/૪ લવિંગ
  12. ૧ ચમચીકાશ્મીરી મરચું
  13. ૧ મોટો ચમચોઅમૂલ બટર
  14. મીઠું
  15. ૨ કપપાણી
  16. પનીર માટે
  17. ૨ ચમચીઅમૂલ બટર
  18. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  19. ૩૦૦ ગ્રામ પનીર
  20. ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઉપર જણાવેલ ગ્રેવી માટેની તમામ સામગ્રીને એક પેન માં ૨૦ થી ૨૫ મિનિટ મધ્યમ તાપે ઉકાળવી...

  2. 2

    થોડી ઠંડી થાય પછી મિકચર માં ગ્રાઇન્ડ કરવી.....ત્યાર બાદ તેને મોટા ગરણાં થી ગાળી લેવી...

  3. 3

    બીજા પેન માં અમૂલ બટર ગરમ કરી તેમાં આદુ ની પેસ્ટ,૨-૩ લીલા મરચા,પનીર અને સ્વાદાનુસાર મીઠું નાખવું....ધીમા તાપે આડું અવળું કરવું...

  4. 4

    હવે ગ્રેવી ઉમેરીને ઉપર થી ક્રીમ થી સજાવટ કરવી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes