ચીઝ કોર્ન પીઝા (Cheese Corn Pizza Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ચીઝ કોર્ન પીઝા (Cheese Corn Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ડુંગળી,ટામેટાં,મરચાં સેકી લેવાં અને પછી ઠડું થાય એટલે છાલ કાઢી લેવી અને બે ચમચી ગોળ, લસણ ની કળી, આદું નો ટુકડો,મીઠું સ્વાદ પ્રમાણે નાંખી મિક્સ કરીને
- 2
પીસી લો
- 3
હવે બધું તૈયાર કરી એક તવા ને ગરમ કરવા મુકો તવો ગરમ થાય એટલે તેલ લગાવી પીઝા બેઝ મૂકી એક સાઈડ ગરમ થાય એટલે પ્લેટ માં મૂકી તૈયાર કરેલ સોસ લગાવી
- 4
બાફેલી અમેરિકન મકાઈ ના દાણા થી સજાવી ચીઝ ખમણી તેના ઉપર ચીલી ફ્લેક્સ, પીઝા સીઝનીગ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી
- 5
ગરમ તવા ઉપર મૂકી ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવું
- 6
ત્યાર પછી પ્લેટ માં મૂકી કટ કરી સર્વ કરવું તો તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝ કોર્ન પીઝા
Similar Recipes
-
-
-
-
-
-
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
-
મિક્સ વેજ ચીઝ પીઝા(mix veg cheese pizza recipe in gujarati)
#સુપરશેફ#વિક3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ25 Aarti Kakkad -
-
-
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
-
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
-
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
-
-
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373255
ટિપ્પણીઓ (6)