ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે.

ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)

પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૧ લોકો
  1. બાફેલી મકાઈ ૧કપ
  2. પીઝા બેઝ અેક
  3. ચીઝ ૧ ક્યબ
  4. પીઝા -પાસ્તા સોસ ૨ ટેબલ સ્પુન
  5. મેયોનીઝ ૨ ટેબલ સ્પુન
  6. ટોમેટો કેચપ ૧ ટી સ્પુન
  7. બટર /ઘી ૨ ટી સ્પુન
  8. ઓરેગાનો ૧ ટી સ્પુન
  9. ચીલીફ્લેક્સ ૧ ટી સ્પુન
  10. મીઠું મરચું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    મકાઈ ને બાફી કોનૅકટર વડે તેના દાણા કાઢી લો.પછી તેમા ચીલીફ્લેક્સ ઓરેગાનો ટોમેટો કેચપ મીઠું મરચું સ્વાદ અનુસાર નાખો. સારી રીતે મિકસ કરો.

  2. 2

    નોન સ્ટિક પેનમાં પીઝા બેઝ મુકી તેના પર ઘી અથવા બટર લગાવીને શકો. વઘારે કડક કરવુ હોય તો કરી શકાય

  3. 3

    શેકેલા પીઝા પર પીઝા -પાસ્તા ટોપીંગ લગાવો. ત્યાર બાદ તેને સારી રીતે સ્પ્રેડ કરો ત્યારબાદ મેયોનીઝ પણ સ્પ્રેડ કરો.મકાઈ નુ પણ લેયર કરો.

  4. 4

    તેના પીસીસ કરી ચીઝ ખમણો.ટોમેટો કેટોમેટો કેચપ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes