ચીઝ ઢોંસા (Cheese Dosa Recipe In Gujarati)

Mita Shah
Mita Shah @cook_18082404

#GA4 #Week17.ઢોંસા એ સાઉથ ની ખૂબ પ્રચલિત વાનગી છે.. આજે મે એમાં ચીઝનું સ્ટફિંગ ભરીને બનાવ્યા છે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ જણ માટે
  1. ૨૫૦ ગ્રામ ઢોંસા નું ખીરુ
  2. ૨/૩ ક્યુબ ચીઝ
  3. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    નોનસ્ટિક તવા ને ગરમ કરી ઢોંસા નું ખીરું રેડી ને ડોસાને કડક થવા દો.

  2. 2

    ચીઝ છીણી ને થવા દો.

  3. 3

    ફોલ્ડ કરી ને ફરીથી ઉપર ચીઝ ભભરાવી ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mita Shah
Mita Shah @cook_18082404
પર

Similar Recipes