ગોટાળા ઢોંસા

ગોટાળા ઢોંસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઢોંસા નું ખીરું રેડી કરી દો. ત્યાર બાદ બધી સામગ્રી લો. બટાકા બાફી સમારી દો અને બધા શાક પણ ચોપ કરી દો.
- 2
હવે બટાકા નું શાક માટે તાવડી માં તેલ લઇ તેમાં રાઈ, હિંગ નાંખી હલધર નાંખી બાફેલા બટાકા નાંખી ગરમ મસાલો અને આમચુર પાવડર નાંખી હલાવી ગેસ બંધ કરી પુરણ બાઉલ માં લો.
- 3
હવે બીજી તાવડી માં તેલ અને બટર લઇ આદુ, લસણ, મરચાં અને ડુંગરી ચોપ કરેલા નાંખી તેમાં ઝીણા કૅપસિકમ અને ટામેટા નાંખી મીઠું નાંખી કસૂરી મેથી, પાવ ભાજી મસાલો, પેરી પેરી મસાલો, રેડ ચીલી સોસ, ટામેટો કેચ અપ નાંખી બનાવેલ બટાકા નું શાક નાંખી હલાવી છીણેલું ચીઝ, લીલી ડુંગરી અને લીલા ધાણા નાંખી જરૂર પડે તો મીઠું નાંખી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.સ્ટફિંગ રેડી છે.
- 4
- 5
હવે ઢોંસા ના ખીરા માં થોડું મીઠું નાંખી હલાવી નોન સ્ટિક લઇ તેલ પાણી નું બ્રશ લગાવી ખીરું પાથરી ઢોંસા ઉતારી પલટાવી તેની ઉપર સ્ટફિંગ લગાવી ઢોંસા બનાવી દો.ઢોંસા મેં સંભાર અને ચટણી સાથે સર્વ કર્યા છે..
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
પળવર નું કાઠિયાવાડી શાક
#SVCપળવર માંથી લગભગ આપણે પળવર બટાકા નું શાક બનાવતા હોય છે પણ આ કાઠિયાવાડી પળવર નું શાક ખુબ જ સરસ લાગે છે.. Arpita Shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. Arpita Shah -
-
-
નાળિયેર ની ચટણી
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટસાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ચટણી ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મેયોનીઝ સલાડ
#Dishaદિશા મેમ ની રેસિપી માંથી મેં આ સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આભાર રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
-
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)
#KKકબાબ અને કટલેટગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો... Arpita Shah -
લેફ્ટ ઓવર રાઈસ માંથી કટલેસ(Leftover Rice Cutlet Recipe In Gujarati)
શનિ કે રવિવારે નાસ્તા માં બનતી હોય છે.આ કટલેસ બહુ ફટાફટ બની જાય છે અને રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં કટલેસ બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
ઓનિયન ઢોસા (Onion Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટઓન્યન ઢોસા સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસો અને ફેમસ સ્ટ્રીટ ફુડ છે હૈદરાબાદ જાવ એટલે જરુર ટેસ્ટ કરજો મેં પણ કરીયો છે Jigna Patel -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)
#KER#cookpad_gujarati#cookpadindiaઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે. Deepa Rupani -
-
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
ડુંગરિયું
#TT1મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું. Arpita Shah -
પેપર પ્લેન ઢોંસા (Paper Plain Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઢોસા એક્ સાઉથ ઇન્ડિયન વાનગી છે. જે સાંભાર અને ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. ઢોસા સાદા ઢોસા થી લઇને અલગ-અલગ સ્વાદ ના ઢોસા બની સકે છે પણ આજે આપને પેપર પ્લેન ઢોંસા બનાવ્યા છે. Namrata sumit -
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
જુવાર ના ઢોંસા
#ML આ એક હેલ્થી વરઝન ઓફ ઢોંસા છે. આ ઢોંસા ન્યુટ્રીશન થી ભરપુર છે એટલે છોકરાઓને માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રીસ્પી અને પેપર થીન જુવાર ઢોંસા છોકરાઓ ને બહુજ પસંદ પડશે . Diabetic friendly સાથે સાથે હાડકાં ને પણ મજબૂત કરે છે . Bina Samir Telivala
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)