ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins
1 serving
  1. 2 ચમચીનારંગી સીરપ
  2. 2 ચમચીખાંડની ચાસણી
  3. 2 ચમચીલીંબુ રસ
  4. ફુદીનો એક ટોળું
  5. ટુકડોબરફનો
  6. 1બોટલ (with lid for Shake)
  7. 1ગ્લાસ
  8. 1Sprite

રાંધવાની સૂચનાઓ

5 mins
  1. 1

    1 બોટ્ટલ મ થોડું ફુદીનો (5 to 10 Leaves), 2 ચમચી નારંગી સીરપ,

  2. 2

    2 ચમચી ખાંડની ચાસણી, 2 ચમચી લીંબુ રસ, બરફનો ટુકડો ને ઉમેરો

  3. 3

    અને શેક કરો અને 1 ગ્લાસ મ ફુદીનો, બરફ ઉમેરો

  4. 4

    પછી Sprite ને ધીમે ધીમે રેડવાનું

  5. 5

    ફાઇનલ લૂક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર

Similar Recipes