ઓરેન્જ મોકટેઈલ(Orange Mocktail Recipe in Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2-4 નંગઓરેન્જ
  2. 1/2 ગ્લાસસોડા
  3. 1/2લીંબુ
  4. 1 ચમચીખાંડ
  5. ચપટીસિંધાલું મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નારંગી એન્ડ લીંબુ ને કાપી લેવા

  2. 2

    પછી એનો જ્યુસ કાઢી લેવો

  3. 3

    પછી તેમાં મરી,મીઠું,લીંબુ નો રસ,સંચળ નાખી હલાવું,

  4. 4

    તેમાં સોડા નાખી સર્વે કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes