વોટરમેલન કિવિ મોકટેલ (Watermelon Kiwi Mocktail Recipe In Gujarati)

Himani Chokshi @Himani_90
વોટરમેલન કિવિ મોકટેલ (Watermelon Kiwi Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તરબૂચ ને સમારી લો અને મીડીયમ પીસ કરી લો. ત્યારબાદ કિવિ ની છાલ ઉતારી લો.
- 2
તરબૂચ અને કિવિ ને મિક્સચ જાર માં લઇ લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને સંચળ ઉમેરો અને બરાબર રીતે પીસી લો.
- 3
ત્યારપછી તેમાં 2 ચમચી પાણી ઉમેરી લો અને ફરી થી પીસી લો.15 મિનિટ ફ્રિજ માં ઠંડુ કરવા મુકીપછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કિવિ ઓરેન્જ મોકટેઈલ (Kiwi Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Shruti Hinsu Chaniyara -
તરબૂચ અને સ્ટ્રોબેરી નુ મોકટેલ (Watermelon Strawberry Mocktail Recipe In Gujarati)
#GA4#Week17 jayshree Parekh -
-
-
-
-
-
કીવી દાડમ મોકટેલ (Kiwi Pomegranate Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonalfruits#winter#homemade Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14387051
ટિપ્પણીઓ (3)