મોકટેલ (Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્લાસ માં અધકચરા વાટેલા ફુદીના નાં પાંદડા અને 1/2ચમચી લીંબુનો રસ ઉમેરો.
- 2
ત્યાર બાદ તેમાં અધકચરો બરફ ભાંગી ને નાખો અને સંચળ પાઉડર ઉમેરો.
- 3
તેમાં તાજો બનાવેલ સંતરા નો જ્યૂસ અને સોડા વોટર ઉમેરી અને મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રોઝ ચીયા મોકટેલ (Rose Chia Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #puzzle. #chiaseeds Bhavana Ramparia -
-
-
-
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
ઓરેન્જ પંચ (Orange punch Recipe in Gujarati)
#GA4#Week26Orange punch 🍊🍊🍊 આરેનજ મા વિટામીન સી ભરપુર હોય છે. Chandni Dave -
-
-
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372202
ટિપ્પણીઓ