ફ્રૂટ મોકટેલ(Fruit Mocktail Recipe In Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 2 ચમચીદાડમ ના દાણા
  2. 2 ચમચીકિવિ ના ટુકડા
  3. 2-3લેમન સ્લાઈઝ
  4. 3-4પાન ફુદીનો
  5. ચપટીમરી પાઉડર
  6. 1 ગ્લાસસ્પ્રાઈટ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક ખાંડણી માં દાડમ, કિવિ, ફૂદીનો, લીંબુ સ્લાઈઝ લઈ મેશ કરો.

  2. 2

    એક ગ્લાસ માં કાઢી લેવું.

  3. 3

    તેમાં દાડમ, કિવિ, લીંબુ સ્લાઈઝ, મરી પાઉડર એડ કરવો.

  4. 4

    તેમાં ઉપર થી સ્પ્રાઈટ એડ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

Similar Recipes