સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

ચીઝ બાળકો ને પસંદ હોય છે.આજે મે ચીઝ સેન્ડવીચ બાનવી છે.
#GA4
#Week17

#ચીઝ

સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ચીઝ બાળકો ને પસંદ હોય છે.આજે મે ચીઝ સેન્ડવીચ બાનવી છે.
#GA4
#Week17

#ચીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોંકો
  1. કાંદા
  2. ટામેટાં
  3. ૩-૪ બાફેલાં બટાકાં
  4. 2 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીકોથમીર ની ચટણી
  6. ૨ ચમચીબટર
  7. 1 ચમચીચીઝ
  8. મેડમ સાઇઝ ની બ્રેડ
  9. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કાંદા, બટેકા, ટામેટાં ને ગોળ કાપી દો.પહેલા ૨ સ્લાઈસ બ્રેડ લો. બંને બ્રેડ પર બટર લગાવો ચટણી લગાવો દો.

  2. 2

    પછી કાંદા, બટેકા, ટામેટાં ની સ્લાઈસ મૂકી ને ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

  3. 3

    ચીઝ છીની દો.બીજી સ્લાઈસ મૂકી દો.અને કાપી દો.

  4. 4

    ચીઝ સેન્ડવીચ ખાવા માટે તૈયાર છે.ચટણી અને વેફર સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes