વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

વેજી. માયો સેન્ડવીચ 🥪🧀
#GA4
#WEEk17
#Cheese 🧀🥪
#PAYALCOOKPADWORLD
#porbandar
#MyRecipe1️⃣9️⃣
#cookpadindia
#cookpadgujrati

વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)

વેજી. માયો સેન્ડવીચ 🥪🧀
#GA4
#WEEk17
#Cheese 🧀🥪
#PAYALCOOKPADWORLD
#porbandar
#MyRecipe1️⃣9️⃣
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામમોઝરેલા ચીઝ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 નાની વાટકીઝીણી સમારેલી ડુંગળી
  4. 1 નાની વાટકીમકાઈના દાણા
  5. 1 નંગકેપ્સીકમ
  6. 2 નંગતીખાં મરચા
  7. જરૂર મુજબ બટર
  8. 2 નંગજીણા સમારેલા ટામેટા
  9. 6-7 નંગલસણની કળી
  10. 1/2 ચમચીઓરેગાનો
  11. 1/2 ચમચીચીલી ફલેકસ
  12. 2 ચમચીચાટ મસાલો
  13. 1 ચમચીટોમેટો કેચઅપ
  14. 1 ચમચીરેડ ચીલી સોસ
  15. 3-4 ચમચીમાયોનીઝ ક્રીમ
  16. 15-20 ગ્રામપનીર કદદુકસ કરેલ
  17. 1 ચમચીસેઝવાન ચટણી
  18. 1પેકેટ લાર્જ સાઈઝ ની બ્રેડ નું પેકેટ
  19. સોસ-ચટણી:--
  20. જરૂર મુજબ ટોમેટો કેચઅપ
  21. ઈન્સટનટ ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ ને અધકચરું વાટી લો. તે થયા બાદ તેમાં ચીઝ અને 1/2ચમચી બટર નાંખી સરખું મિશ્ર કરો.

  2. 2

    પછી તેમાં મકાઈના દાણા, ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ, તીખાં મરચા, આ બધું નાંખી સરખું મિશ્ર કરો. ત્યાર બાદ તેમાં 2 ચમચા માયોનીઝ ક્રીમ, કેચઅપ, રેડ ચીલી સોસ, ચીલી ફલેકસ, ઓરેગાનો,સેઝવાન ચટણી,સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને કદદુકસ કરેલ પનીર નાંખી સરખું મિશ્ર કરો.

  3. 3
  4. 4

    હવે બ્રેડ સલાઈઝ લો તેમાં બટર લગાવી તૈયાર કરેલ મિશ્રણ મુકીને બીજી બ્રેડ ની સલાઈઝ લઈ તેની ઉપર બટર લગાવી 4-5 મિનિટ સુધી સેન્ડવીચ મશીન માં બેક કરી લો.

  5. 5

    પછી તેને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરો....

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes