ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કાંદા, ટામેટા, કેપ્સિકમ,બટાકા, ગ્રીન મરચા કાપીને લો.અને તેમાં મીઠું, ચાટ મસાલો,લાલ મરચું પાઉડર, પેરી પેરી મસાલો અને ટોમેટો કેચપ નાખી મિક્સ કરો હવે છીણેલી ચીઝ નાખી મિકસ કરો
- 2
હવે બ્રેડ ની સ્લાઇડ લો એક પર ગ્રીન ચટણી અને બીજા પર ટોમેટો કેચઅપ લગાવો પછી ગ્રીન ચટણી વાળી બ્રેડ ઉપર બનાવેલો મસાલો મૂકી, તેની ઉપર ચીઝ ની સ્લાઇડ મૂકી બીજી ટોમેટો કેચઅપ વાળી બ્રેડ મૂકી
- 3
તવા પર કે ટોટ્સર મશીન માં સેન્ડવીચ ને બટર લગાવી શેકી લો, હવે સેન્ડવીચ ને પેલ્ટ માં લઇ ચીઝ થી ડેકોરેશન કરી ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર પાઈનેપલ સેન્ડવીચ(Cheese Butter Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheese Monils_2612 -
ચીઝ સેન્ડવીચ (Cheese sandwich recipe in Gujarati)
#GA4#WEEK17આ સેન્ડ વીચ ખૂબ જ ઓછા સમય મા ટેસ્ટ મા બેસ્ટ બને છે અને તેમા ચીઝ અને લસણ ની ચટણી ના કોમ્બિનેશન નો ટેસ્ટ ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
-
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen) -
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ(pineapple cheese Sandwich Recipe in Gujarati)
તદન નવી જ રેસિપી #GA4#Week3 #trend Devanshi Chandibhamar -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
-
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(vegetable cheese sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮ Dhara Gangdev 1 -
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
ચીઝ બાળકો ને પસંદ હોય છે.આજે મે ચીઝ સેન્ડવીચ બાનવી છે.#GA4#Week17#ચીઝ Chhaya panchal -
-
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week14#post1#cabbageવેજીટેબલ થી બનાવેલી આ સેન્ડવીચ ને તમે બ્રેકફાસ્ટ કે બ્રન્ચમા લઈ શકો, પીકનીક મા જવુ હોય તો પણ લઈ જઈ શકો Bhavna Odedra -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
-
-
-
-
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14388991
ટિપ્પણીઓ