સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)

સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કેપ્સીકમ, કાંદા અને ટામેટાં બધુ જીણું કાપી લો.હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો નાંખો.
બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખો.હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો,કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખેલી બધી વસ્તુ બરાબર હલાવી લો.2 સ્લાઈઝ લો એ બન્ને બ્રેડ પર એક સાઈડ બટર લગાવો. અને એ બટર વાળી બ્રેડ નીચેની સાઈડ મુકો.ઉપર પણ બટર લગાવો. - 2
હવે નીચેની સાઈડ બ્રાઉન અને થોડી ક્રીસપી થાય એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી લો.બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.
હવે અેક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી બીજી સ્લાઈઝ તેના પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી લો. - 3
બીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.તો રેડી છે સેન્ડવીચ પીઝા.ઓરેગાનો,ચીલીફ્લેકસ અને ચીઝ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટ્રીપલ લેયર પીઝા સેન્ડવીચ (Triple Layer Pizza Sandwich recipe in Gujarati)
#NSD#Sandwich#Rinkalskitchenબ્રેડ પિઝા તો આપણે બનાવતા જોઈએ છે . મેં આજે ટ્રીપલ લેયર જમ્બો પીઝા સેન્ડવીચ બનાવી છે. મોઝરેલા ચીઝ અને ઓલીવ્સ ના ટોપીંગ થી આ સેન્ડવીચ બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
સ્ટફડ મોનેકો સેવપુરી વ્હીલસ
#ભરેલી આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
મોનેકો સેવપુરી વ્હીલસ #ઝટપટ
આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
પૂરી પીઝા (Puri Pizza Recipe In Gujarati)
#GA4#Week22આ એક ફ્લેટ ભેળ પૂરી માં બનાવ્યુ છે ભેળ પૂરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પૂરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પૂરી પીઝા.flavourofplatter
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
ચીઝ ચપાટી પીઝા (Cheese Chapati Pizza Recipe In Gujarati)
#GA4#Week10#Cheeseપીઝા એ બાળકો ને ખુબ ભાવે છે.પરંતુ રોજ બહારથી લાવી આપવું કે પછી ઘરે પણ મેઁદાનો ઉપયોગ કરી બનાવવું હિતાવહ નથી. એટલે એકવાર આ રીતે બનાવી આપ્યું તો બાળકોને ખુબ ભાવ્યું.આ પીઝા નું એક હેલ્થી વર્ઝન કહીએ તો પણ ચાલે. એટલે હવે મારાં બાળકોને પીઝા ખાવાની ઈચ્છા થાય તો હું ઘરે જ બનાવી આપું છું.એમાં બહુ મહેનત નથી.ફક્ત રોટલી અગાઉ થી બનાવી રાખવી પડે છે.જેથી પીઝા સરસ ક્રિસ્પી બને છે. બાળકોને ચીઝ વધારે ભાવે છે એટલે ચીઝ ચપાટી પીઝા બનાવ્યાં છે. Komal Khatwani -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22 નાના બાળકોથી લઇને મોટા સુધી બધા જ ખાઈ શકે એવા પીઝા આજે મેં બનાવ્યા છે... ઘઉંના લોટમાંથી બનેલી હોવાથી અને બધા જ શાક નો ઉપયોગ કર્યો હોવાથી એ હેલ્ધી પણ એટલા જ છે.. Aanal Avashiya Chhaya -
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
મીની પુરી પીઝા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઆ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા. Doshi Khushboo -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
-
માર્ગરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ માર્ગરિટા પીઝા રેસીપી.#margheritapizza Ami Desai
More Recipes
ટિપ્પણીઓ