મોકટેલ (Mocktail Recipe in Gujarati)

Hetal Rughani
Hetal Rughani @cook_26446772
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૩ ચમચીવરિયાળી
  2. ૩ ચમચીઠંડી સાકર
  3. ૨ ચમચીપલાળેલા તકમરિયા
  4. ૧ ગ્લાસપાણી
  5. બરફના ટુકડા ૪ થી ૫

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સાકર, વરિયાળી મિક્સરમાં ક્રશ કરી લો.પછી પાણી ઉમેરી ૨ કલાક ઢાંકીને રહેવા દો.૨ કલાક પછી ગળણી થી ગાળી લો.હવે તકમરિયા અને બરફ નાખી હલાવી સર્વ કરો.એસિડીટી,પિત નો પ્રોબ્લેમ આ શરબત પીવાથી દૂર થાય છે.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

Similar Recipes