મોકટેલ (Mocktail Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ લોકો
  1. લીંબુ
  2. સોડા કેન
  3. બરફ ના ટુકડા
  4. ૧/૨ ટીસ્પૂનમીઠું
  5. ૨ ટી.સ્પૂનદળેલી ખાંડ
  6. ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    પિક્ચર માં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી એકઠી કરી લઈએ. ત્યારબાદ લીંબુ ના નાના ટુકડા અને ફુદીના ને એક કાચના ગ્લાસમાં ઉમેરી લઈએ.

  2. 2

    ત્યાર બાદ લીંબુ અને ફુદીના ને બરાબર મિક્સ કરવા માટે તેને એક લાકડાની સ્ટીકથી થોડા પીસી લઈએ. પછી તેમાં દળેલી ખાંડ અને બરફના ટુકડા નાખી દઈએ.

  3. 3

    પછી તેમાં સોડા અને થોડું મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ.

  4. 4

    હવે ગ્લાસની ઉપર લીંબુ ની નાની એક સ્લાઈસ મૂકી દઈએ. હવે આપણો લેમન વર્જિન મોઇતો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes