વર્જિન મોજીટો મોકટેલ (Virgin Mojito Mocktail Recipe In Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

વર્જિન મોજીટો મોકટેલ (Virgin Mojito Mocktail Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૨ ફૂદીના ના પાન
  2. ૧/૨લીંબુ
  3. ૧/૨ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીસંચળ
  5. ટુકડા૨-૩ બરફના
  6. સાદી સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસમાં લીંબુ ના કટકા કરીને નાંખો પછી તેમાં ફુદીનાના પાન અને ખાંડ નાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં સંચળ નાખો પછી તેને મેશ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બરફના ટુકડા અને સોડા ઉમેરી હલાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes