કચરિયું(Kachariyu Recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

કચરિયું(Kachariyu Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ વાડકીતલ
  2. ૧૦૦ ગ્રામ ગોળ
  3. ૧૦૦ ગ્રામ ખજૂર
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીગંઠોડા પાઉડર
  6. ૨ ચમચીસૂંઠ નો પાઉડર
  7. ૪ ચમચીખસખસ
  8. ૩ ચમચીમગજતરી ના બી
  9. ૧ વાડકીછીણેલું કોપરું
  10. ૩ ચમચીડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા તલ ને મિક્સર માં અધકચરા ક્રશ કરો

  2. 2

    હવે તેમાં ગોળ, ખજૂર, ટોપરા ની છીણ નાખીને મિક્સ ર માં ફરી એકવાર ક્રશ કરો

  3. 3

    હવે એક વાસણમાં મિક્સર માં ર્થી બધું લઈને તેમાં ડ્રાય ફ્રુટ, ખસખસ, સૂંઠ નો પાઉડર, ગંઠોડા પાઉડર,તેલ મિક્સ કરો

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનું ડ્રાય ફ્રુટ કચરિયું આ કચરિયું સ્વાદ માં બહુજ સરસ બન્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes