દાળિયાની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળિયા ને સાફ કરી લો એક કડાઈમાં ઘી મુકીને તેમાં ગોળ ઉમેરી ગરમ કરો ગોળ ની પાઈ લો
- 2
હવે તેમાં દાળિયા ઉમેરી મિક્સ કરી લો હવે પ્લેટફોર્મ પર તેલ લગાવી તેને ઢાળી દો હવે વેલણ ની મદદથી વણી લો અને ચપ્પુથી કાપા પાડી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો
- 3
તૈયાર છે દાળિયા ની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14406956
ટિપ્પણીઓ