ચીક્કી (Chikki Recipe in Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#Week18
#GA4
#chikki
મે ગોલ્ડન એપરન માટે બનાવી ચીકી આશા રાખું છું આપને પણ ગમશે.

ચીક્કી (Chikki Recipe in Gujarati)

#Week18
#GA4
#chikki
મે ગોલ્ડન એપરન માટે બનાવી ચીકી આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીશીંગ
  2. ૧ વાટકીગોળ
  3. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ સેકી ને ફોતરા કાઢી ને પીસી લો..

  2. 2

    પેન મા ગોળ નાખી પાયો કરો પીસેલી શીંગ નાખી ને ગેસ બંધ કરો..

  3. 3

    તેલ લગાવી ને ચીકી વણી લે તૈયાર છે ગરમા ગરમ ચીકી 🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes