લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને લીમડી નાખી તલ નાખી બધાં મસાલા નાખી સતાળવા.
- 2
વાટેલ વટાણા ના દાણા નો ક્રશ કરી ને પેન માં નાખી બધું હલાવી લેવું. ઢાંકી ને ૧૦ મિની થવા દેવું..દાણા નો ક્રશ ચડી જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતરી લઇ એમાં લીલાં ધાણા અને લીલું લસણ નાખી મિક્સ કરી લેવું.
- 3
ઉપર જણાવેલ લોટ માં બધી સામગ્રી મિક્સ કરી પાલક ની પ્યુરી થી કઠણ કણક બાંધો. ભીનું કપડું ઢાંકી ને મૂકી દેવું.
- 4
બાંધેલ લોટ માંથી નાની પૂરી વની એમાં ૧ ચમચી સ્ટફિંગ મૂકી સિલ કરી કચોરી નો શેપ આપી દેવો. ધીમા તાપે પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori recipe in Gujarati)
#greenpeas#FFC4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati)
#MA#CookpadIndia#Cookpad_guj#Cookpad*'જનની ની જોડ સખી નહી જડે રે લોલ.......* *મા તે મા,બીજા બધાં વગડાનાં વા.*મા માટે અખૂટ શબ્દોનો ભંડાર છે.જેટલું કહીએ એટલું ઓછું છે.આજે એ છે તો આપણે છીએ.*'ગોળ વિના મોળો કંસાર,માત વિના સુનો સંસાર .'* હું આ કચોરી બનવવાનું મારી મમી પાસેથી શીખી હતી.મમી બનાવવાં બેસતાં એટલે હું પણ જોડે બેસીને જોયાં કરતી અને ઘણી વખત બનાવતી પણ હતી.એટલે આ 'Mothers Day' માટે કચોરી ની રેસીપી શેર કરુ છુ.તમે બધાં પણ જરૂર થી ટ્રાય કરજો. એમ તો દરેક દિવસ આપણી માતા ને કોટી કોટી વંદન.દરેક દિવસ 'Mothers Day' છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ........ Komal Khatwani -
-
-
-
-
-
-
-
-
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલા ચણા નાં કબાબ
તેલ ઓછુ અને સ્વાદ મા ભરપૂર ટેસ્ટી અને હેલ્ધી. #cookpadindia #homemade #RC4 #green #rainbowchallengeKirshna Bhattacharya
-
-
મીની ગ્રીન ઓટ્સ ચીલા (Mini Green Oats Chila Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#Cookpadindia#Cookpadgujarati Ranjan Kacha -
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
#RC4#Rainbowtheme#Green Ashlesha Vora -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423311
ટિપ્પણીઓ (5)