મીની ગ્રીન ઓટ્સ ચીલા (Mini Green Oats Chila Recipe In Gujarati)

મીની ગ્રીન ઓટ્સ ચીલા (Mini Green Oats Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીની ગ્રીન ઓટ્સ ચીલા માટેની સામગ્રી તૈયાર કરવી.
▪️મગને સારી રીતે ધોઈ બાઉલમાં છ કલાક પાણીમાં પલાળવા પછી આઠ કલાક ફણગાવવા માટે રાખવા ત્યારબાદ મિક્સરમાં અધકચરા ક્રશ કરવા.
▪️પાલકને ગરમ પાણીમાં બ્લાન્ચ કરીને મિક્સરમાં પીસી ને પાલક પેસ્ટ તૈયાર રાખવી.
▪️કોથમીર,ફુદીનો, મરચાં, આદુ ઝીણા સમારીને તૈયાર રાખવા.
▪️કટોરીમાં રવાને 15 મિનિટ પહેલાં પાણીમાં પલાળવો.
▪️ઓટ્સને મિક્સરમાં ક્રશ કરવા. - 2
હવે એક બાઉલમાં ક્રશ કરેલા ફણગાવેલા મગ, પાલક પેસ્ટ, જીણા સમારેલા કોથમીર, ફુદીનો, લીલા મરચા, આદું તેમજ પીસેલા ઓટ્સ, પલાળેલ સોજી, મીઠું અને મરી પાઉડર, સેકેલ જીરૂ પાઉડર આ બધું નાખી સારી રીતે મિક્સ કરવું અને ૧૫ મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો. પછી બેટર જો ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી ચમચાથી સારી રીતે હલાવવું. તૈયાર છે ગ્રીન ઓટ્સ ચીલા બેટર.
- 3
ગેસ ઉપર મીડીયમ ફ્લેમ ઢોસાની લોઢી ગરમ થાય પછી બટર લગાવી ચીલા બેટર સ્પ્રેડ કરવું.પછી ચીલા ને બંને સાઇડ બટર લગાવી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવા. તૈયાર છે એકદમ હેલ્ધી ગ્રીન ઓટ્સ ચીલા...ગ્રીન ચટણી સાથે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
-
-
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4#week4#rainbowchallenge#greencolor#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7@sonalmodha ji recipe I followedસવારનાં હેલ્ધી નાસ્તામાં બનતાંઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બધાની પહેલી પસંદ છે. ઓટ્સનાં ફાયદા અગણિત છે. તેમાં પણ વેજીટેબલ નાંખવાથી વધુ હેલ્ધી વર્જન બને છે. ટીફીન બોક્સમાં બાળકો કે મોટા માટેનો પરફેક્ટ ગરમ નાસ્તો છે..તો મિત્રો, જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
ગ્રીન ચીલા.. (Green Chila Recipe in Gujarati)
#GA4#week22#Chila# પ્રોટીન,આર્યન,ફાઈબર ,મિનરલ્સ થી ભરપુર એવા પોષ્ટિક ચીલા બનાવયા છે. સ્વાદ ની સાથે , હેલ્ધી પણ છે ,પાલક અને ઓટ્સ ચીલા ને સુપર હેલ્ધી બનાવે છે.બ્રેકફાસ્ટ ની બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
આચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#આચારીપાલકઢોકળા#dhokla#palakdhokla#rava#acharipalakdhokla Mamta Pandya -
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#SSR#30minsપુડલા નું હેલ્થી version, nutrition થી ભરપુરઅને ઝટપટ બની જાય છે . Sangita Vyas -
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#healthy Chila#food lover Amita Soni -
-
ઓટ્સ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7#food festivai#Break fast recipe#healthy n testy. Saroj Shah -
-
-
-
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#FFC7#oatschilla#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે નાસ્તા માં ખવાતા ચીલા વિવિધ ઘટકો થી બની શકે છે. ફાઇબરયુક્ત ઓટ્સ ના લાભ થી સૌ કોઈ જાણકાર છે જ. આજે મેં શાકભાજી અને ઓટ્સ ની સાથે ચીલા બનાવ્યા છે જે નાસ્તા માટે સ્વાદસભર અને સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. વડી બાળકો ના ટિફિન માટે પણ શ્રેષ્ટ છે. Deepa Rupani -
-
-
-
પનીર ચીલા
#EB#Week12#paneerchilla#cookpadindia#cookpadgujaratiપનીર ના શોખીનો ને ખુશ કરી દે તેવી ઝટપટ બનતી વાનગી પનીર ચીલાની રેસીપી આજ જોઇએ. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (12)