મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

Madhuri Chotai @Madhuri_04
મેથી નું લોટ વારું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને સમારી ધોઈ લો અને ટમેટું તેમજ લીલું મરચું પણ સમારી લો. ત્યારબાદ એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય એટલે તેમાં ટમેટું તેમજ લીલું મરચું નાખી મિક્સ કરી લો.
- 2
હવે તેમાં મેથી ભાજી નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 1/2વાટકી પાણી નાખી ઉકળવા દો.
- 3
હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો તેમજ સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ૨ ચમચી ચણા નો લોટ નાખી સતત હલાવતા રહેવું.
- 4
લોટ અને ભાજી એકરસ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
-
-
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19#Methi Nehal Gokani Dhruna -
-
-
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
-
-
-
-
મેથી રીંગણા બટેટા નું શાક (Methi Ringana Potato Shak Recipe in Gujarati)
#GA4#week19#methi Mamta Madlani -
-
મેથી રીગણા નુ વળી વાળુ શાક (Methi Ringan Besan Vadi Shak Recipe In Gujarati)
#GA4#Week19#METHI Sandhya Thaker -
-
મેથી ભાજી બેસન શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week19Apeksha Shah(Jain Recipes)
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423940
ટિપ્પણીઓ (3)