મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીબાજરી નો લોટ
  3. ૧/૨ વાટકીચણા નો લોટ
  4. ૨૦૦ ગ્રામ મેથી ની ભાજી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 2 ચમચીમરચું પાઉડર
  9. 1 ગ્લાસપાણી
  10. વઘાર માટે
  11. 2ચમચા તેલ
  12. 1 ચમચીતલ
  13. 1 ચમચીરાઈ
  14. 1 ચમચીજીરૂ
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધો લોટ મિક્સ કરી લો.અને મેથી સુધારી ને ધોઈ લો.

  2. 2

    પાણી અને મોણ નાખી લોટ બાંધી લો.

  3. 3

    વરાળ માં મુઠીયા બાફવા મૂકી દો.

  4. 4

    થોડા ઠંડા થાય એટલે સુધારી લો.

  5. 5

    તેલ મૂકી ને રાઈ, જીરૂ,તલ નાખી વઘાર કરો. તૈયાર છે મેથી માં મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

Similar Recipes