રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪વ્યક્તિમાટે
  1. ૧૦૦ગ્રામ પનીર
  2. ૧૦૦ગ્રામ લીલાં વટાણા
  3. ૪નંગ ટામેટા ની પ્યુરી
  4. ૧sp આદુ લસણ અને મરચાં ની પેસ્ટ
  5. ૨નંગ બારીક સમારેલી ડુંગળી
  6. ૩sp ઘી
  7. પનીર તળવા માટે તેલ
  8. ૧sp જીરું
  9. ૨sp લાલ મરચું પાઉડર
  10. ૨sp ધાણા જીરું પાઉડર
  11. ૧sp હળદર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેન માં ઘી ગરમ મૂકી તેમાં જીરું અને આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખી સાંતળો. ત્યાર બાદ તેમાં ડુંગળી હળદર અને મીઠું નાંખી ચડવા દો.

  2. 2

    ડુંગળી ૬૦%જેવી ચડે એટલે મસાલા નાખી સુગંધ આવે ત્યાં સુધી ચડવા દો. ટામેટા ની પ્યુરી નાંખી ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    પનીર ને તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને પાણી માં ૨મિનિટ રાખી દો, તૈયાર ગ્રેવી માં બાફેલાં વટાણા અને પનીર નાંખી ગરમ પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes