મટર પનીર (Matar paneer recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#KS
#Matar Paneer

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 100ગ્રામ પનીર
  2. 1 કપવટાણા
  3. ગ્રેવી માટે
  4. 3મીડીયમ ટામેટાં
  5. 2મીડીયમ કાંદા
  6. 3 ચમચીલસણ
  7. 7-8કાજુ
  8. 1ચમચો તેલ
  9. 4લવિંગ
  10. 1મોટો તજ નો ટુકડો
  11. વઘાર માટે
  12. 1ચમચો તેલ
  13. 4 ચમચીઘી
  14. 1 ચમચીજીરું
  15. 1તમાલપત્ર
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચીલાલ મરચું પાઉડર
  18. 1 ચમચીધાણાજીરું
  19. 1/2 ચમચીહળદર
  20. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  21. 3-4 ચમચીક્રીમ
  22. 1 ચમચીક્સુરિં મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ગ્રેવી માટે એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં લવિંગ,તજ એડ કરી લસણ, કાંદા એડ કરી 2 મિનીટ સાંતળી લો.

  2. 2

    હવે તેમાં ટામેટાં,કાજુ એડ કરી મિક્સ કરી તેને ઢાંકણ ઢાંકી કૂક કરી લો.તેને ઠંડું કરી તેને મિકસર જાર માં લઇ ને તેને પીસી ને ગ્રેવી બનાવી લો.

  3. 3

    વટાણા ને બૉઇલ કરી લો.

  4. 4

    હવે પેન માં તેલ,ઘી મુકી તેને ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર એડ કરી ગ્રેવી એડ કરી તેને સાંતળી લો.તેમાં થોડું તેલ છૂટું પડે ત્યારે બાફેલ વટાણા નું પાણી 1 કપ એડ કરી મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમાં બધાં મસાલા એડ કરી મિક્સ કરી લો.પછી તેમાં ક્રીમ એડ કરી મિક્સ કરી વટાણા,પનીર એડ કરી મિક્સ કરી લો.ઢાંકણ ઢાંકી તેને 2-3 મિનીટ કૂક કરી લો.

  6. 6

    છેલ્લે તેમાં ક્સુરિં મેથી એડ કરી મિક્સ કરી 1 મિનીટ માટે કૂક કરી લો.

  7. 7

    રેડી છે મટર પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes