મિક્સ ચીકી (Mix Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ,શીંગ શેકી મીક્સર માં વાટી દેવું
- 2
- 3
કોપરાને છીણી દેવું કઢાઇમાં તેલ લઈ તેમાં ગોળ અને ઘી રેડી ગરમ કરવા મુકવું
- 4
ગોળ બરાબર ઓગળે એટલે કઢાઈને નીચે ઉતારી લેવું
- 5
પછી તેમાં શીંગ દાણા,તલ અને કોપરાનો છીણને નાખી દેવા
- 6
પછી બધું બરાબર મીકસ કરી દેવું અને થાળીમાં પથારી દેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
-
-
-
રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)
#GA4#Week15ઠંડી ની સિઝન આવે એટલે મારા ઘરે વિવિધ ચીક્કીઓ બનવા લાગે... એવી એક ચીક્કી એટલે રાજગરા મિક્સ ચીક્કી. શરીરને તાકાત આપનારીય. Urvi Shethia -
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
-
-
-
-
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
-
-
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14442720
ટિપ્પણીઓ (3)