મિક્સ ચીક્કી (Mix Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ઉપર મુજબ ઘટકો તૈયાર કરવા ત્યાર બાદ કડાઈ ને ગેસ પર ગરમ થવા મુકો.
- 2
ગરમ થાઈ એટલે મગફળી ના બી, તલ અને ઓટસ સેકી લેવા અને મગફળી અદ્યકચરી પીસિ લેવી.રોસ્ટ થાઈ એટલે બોલ મા કાઢી લો.
- 3
ત્યારબાદ એક કઢાઈ મા ઘી મૂકી ગોળ એડ કરવો. પાય રેડી કરવી.
- 4
ગોળ ને લો ફ્લેમ પર ચલાવતા રેહવું ગોળ ની પાય એકદમ ગોલડન બ્રોઉન થાઈ ત્યાં સુધી ચલાવતું રેહવું.પછી એક વાટકી મા 2ડ્રોપ પાણી લઇ ગોળ ની પાય આવી કે નઈ ચેક કરવું.
- 5
કડકડ અવાજ આવે તો પાય રેડી છે અને તેમાં હવે બેકિંગ સોડા એડ કરવા. હવે રોસ્ટ કરેલ સામગ્રી એડ કરવી એકદમ મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.
- 6
હવે એક થાળી મા પાથરી વેલણ થી વણી લેવું. અને કટર થી પીસ કરી લેવા.
- 7
તો તૈયાર છે હેલ્ધી ચિક્કી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ તલ ની ચીક્કી (Mix Sesame Seed Chikki Recipe In Gujarati)
#GA4#Week18#post1#chikki#મિક્સ_તલ_ની_ચીક્કી ( Mix Sesame Seed Chikki Recipe in Gujarati) શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ તેનો પોતાનો મિજાજ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી મીઠી અને પૌષ્ટિક ચીક્કી બનાવાનું સીઝન હવે સારું થઈ છે. ઉત્તરાયણ પણ છે તો આ વખતે મેં સફેદ અને કાળા તલ ની મિક્સ ચીક્કી બનાવી છે. જેનો કલર જોઈ ને જ બાળકો ખુશ થઈ જાય ને આ ચીક્કી હોંસે હોંસે ખાઈ લે. તલ' એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારાં રસાયન સમાન છે. ઉત્તરાયણના પર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું એટલું આધુનિક યુગમાં રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વેદિક યુગમાં તલનો યજ્ઞામાં હ્તદ્રવ્ય તરીકે પણ ઉપયોગ થતો હતો. Daxa Parmar -
-
ઓટસ-ડ્રાયફુટ ચિકી(Oats Dryfruit Chikki Recipe inGujarati)
#GA4#week18#chikki#uttrayan special# winter special#immuniti bar #dryfruit chikkiસંક્રાન્તિ મા વિવિધ ન્ડકાર ની ચિકી અને લાડુ બનાવા મા આવે છે મે ઓટસ ,તલ,ડ્રાયફૂટ ની ચિકી બનાવી છે જે યુનીક તો છે પણ એટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે એક વાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
-
મીકસ ચિક્કી (Mix Chikki Recipe In Gujarati)
#winterspecial#cookpadindia#Cookpadgujrati#chikkiમકરસંક્રાતિ નજીક આવી ગઈ છે ,ટૂંકો ટાઇમ હોય એટલે મે બધી વસ્તુ નો ઉપયોગ કરી ને એક જ ચિક્કી બનાવી છે. જેમ કે શીંગ , કાળા અને સફેદ તલ ,કોપરા નું ખમણ ,બધી જાત નું ડ્રાય ફ્રુટ ....મસ્ત બની ..ચાલો રેસિપી જોઈએ. દાળિયા ની દાળ પણ ઉમેરી શકાય .પણ મે ફરાળ માં ઉપયોગ કરવા નો હોવાથી નથી ઉમેરી . Keshma Raichura -
-
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
-
-
-
-
-
-
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta -
-
ચીકકી (Chikki Recipe In Gujarati)
ઓટસ,કૉનફલેકસ,પીનટ,દાળિયા ,તલ મમરા ની બનાવેલી છે.#GA4#chikki Bindi Shah -
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
-
-
મગફળી ચિક્કી (Moongfali Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiસ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત ફાયદા ધરાવતી અને ઉત્તરાયણ સ્પેશિયલ મગફળી ની ચિક્કી બધાને પ્રિય છે.. Ranjan Kacha -
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
-
-
સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#cookpadindia#CookpadGujarati#Chikki#સીંગદાણા_ચીકી Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14432956
ટિપ્પણીઓ