મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.કડાઈમાં ગોળ ને ગરમ કરવા મૂકો.
- 2
ગોળ ઓગળે એટલે ચાસણી ચેક કરો. ચાસણી બરાબર થાય એટલે ઘી,બેકિંગ સોડા ઉમેરો.
- 3
હવે બદામ,કોપરાનું ખમણ,શીંગદાણા,તલ ઉમેરી હલાવી લો.
- 4
હવે ઘી લગાવેલ મોલ્ડ મા રેડી ઘી વાળી વાટકી થી ફટાફટ પાથરી કાપા પાડી ઠરવા દો.
- 5
હવે કટ કરી સર્વ કરો.ચીકી તૈયાર છે.સોડા ઉમેરવા થી થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4 #Week18 #Chikkiચીક્કી વગર તો ઉતરાયણ નો તહેવાર અધુરો લાગે તો થયું લાવ ને બનાવી જ દઉ અને ફટાફટ બનાવી જ ખુબ જલ્દી બની જાય છે Kokila Patel -
-
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki#મિક્સ ચીક્કી( કાળા અને સફેદ તલ ની) આપણે બધા શિયાળો આવે એટલે અલગ અલગ ચીક્કી બનાવીએ છે.કેમ કે અત્યારે આપણે ઠંડી માં રાહત જોઈતી હોય છે.તલ આપણને ઠંડી માં રાહત આપે છે.હાડકા ને મજબૂત કરે છે.મે બંને તલ મિક્સ કરી ગોળ સાથે કરી છે એટલે સાથે કેલ્શિયમ પણ મળશે તો ચાલો જોઈએ . Anupama Mahesh -
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
-
કોકોનટ ડ્રાયફ્રુટ પ્રોટીન ચીકી (Coconut Dryfruit Protein Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki#healthy Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14406497
ટિપ્પણીઓ (2)