તલ ની ચીકી(Tal Chikki Recipe in Gujarati)

Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193

તલ ની ચીકી(Tal Chikki Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૧ કપતલ
  2. ૧ કપગોળ
  3. ૧/૨ ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક કડાઈ માં ગોળ લેવો તેને ધીમી આંચ ઉપર ગરમ કરવો.

  2. 2

    ગોળ મેલ્ટ થાય એટલે તેમાં તલ નાખવા.

  3. 3

    સરખું મિક્ષ કરી એને વણી લેવી.પીસ કરી ઉતરાણ ની મઝા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193
પર

Similar Recipes