તલ ની ચીકી (Til Chikki Recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

તલ ની ચીકી (Til Chikki Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપસફેદ તલ
  2. 1 કપગોળ
  3. 1/2 સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેનમાં પેહલા તલ ને શેકી લો અને ઠંડા થવા દો

  2. 2

    પહેલા કડાઈ માં ઘી મૂકો પછીગોળ સમારી ને ઉમેરો પછી હલાવતા રહો.

  3. 3

    ગોળ ની પાઇ ધીમા તાપે કરવી (પાણી માં ટીપું મૂકી ખસે નહીં તેવી કડક બનાવવી)

  4. 4

    ગોળ ની પાઈ થાય પછી ગેસ બંધ કરી ને તેમાં તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો. વેલણ થી પાતળું કરી સ્ટાર થી ડીઝાઇન કરી નોર્મલ થાય પછી અલગ કરો.

  5. 5

    ત્યાર છે તલ ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes