મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને કાપીને ધોઈને બધું પાણી કાઢી નાખો પછી એક મોટા બાઉલમાં ઉપર મુજબના માપ પ્રમાણે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લો.પછી એમાં ધોયેલી મેથીની ભાજી ઉમેરી દો.
- 2
ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે બધા જ મસાલા લોટ માં ઉમેરી દો. પછી એમાં દહીં પણ ઉમેરી દો અને બધી વસ્તુઓ ને બરાબર લોટમાં મિક્સ કરી દો.
- 3
જરૂર મુજબ પાણી લઈને લોટ બાંધી દો. લોટને 30 મિનિટ માટે સાઈડમાં મુકી દો. 30 મિનિટ પછી લોટને બરાબર મસળી દો. પછી એમાંથી એક લુઓ લઈને અને ગોળ વણી લો. પછી અને લોઢી ઉપર ધીમા તાપે શેકવા મૂકો.
- 4
એક બાજુ શેકાઈ જાય એટલે થેપલા ને બીજી સાઈડ ફેરવી દો. બંને બાજુ બરાબર શેકાઈ જાય એટલે ઉપર તેલ લગાવીને બરાબર શેકી લો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી મેથીના થેપલા.
- 5
આ થેપલા ને તમે અથાણા, ચટણી અથવા દૂધ જોડે પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
સાતમ સ્પેશિયલ મેથીના થેપલા (Satam Special Methi Thepla Recipe In Gujarati)
સાતમમાં આપણે અવનવી વેરાઈટીઓ બનાવતા હોઈએ છીએ પણ મેથીના થેપલા તો હોય જ#cookpadindia#cookpadgujrati#SFR Amita Soni -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. આ થેપલા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. મેથીના થેપલા ઠંડા અને ગરમ બંને રીતે સારા લાગે છે. મેથીના થેપલા નાસ્તા થી માંડીને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો છો. મેથીના થેપલા આ રીતે બનાવશો તો બે થી ત્રણ દિવસ સુધી સારા રહેશે. Nita Prajesh Suthar -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #week19ગુજરાત નો નાસ્તો એટલે ગાંઠીયા અને થેપલા. Pinky bhuptani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત બાજુ મળતી નાની મેથીની ભાજી ટેસ્ટમાં ખુબ જ સરસ હોય છે. અહીં આજે મેં ઘરે કુંડા માં વાવી છે. સરળ અને જલ્દીથી ૭થી ૮ દિવસમાં ઘરે ભાજી વાવી શકો છો.#GA4#Week19#METHINIBHJI#METHITHEPLA Chandni Kevin Bhavsar -
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla મેથીના થેપલા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ થેપલા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Sheetal Chovatiya -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#post1#thepla#મેથીના_થેપલા (Methi Thepla Recipe In Gujarati ) ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે. ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના થેપલા સૌથી વધારે પ્રચલિત હોય છે. ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના થેપલા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે. મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ થેપલા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામાન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે. થેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથીના થેપલા બનાવ્યા છે. Daxa Parmar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)
#GA4 #Week19Keyword : મેથીશિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે. Payal Prit Naik -
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
More Recipes
ટિપ્પણીઓ (5)