શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકા માટે
  1. 2 કપરાઈસ (ભાત)
  2. 1/2 કપબાફેલા મટર
  3. 1ગાજર સમારેલા
  4. 1લીલું મરચું સમારેલુ
  5. 1ડુંગળી સમારેલી
  6. 2 ચમચીદાણાભાજી
  7. 1/2મરી નો ભુકો
  8. 1 ચમચીજીરું
  9. મીઠું સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને બાફી લો, મટન બોઈલ કરી લો,

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી જીરું નો વઘાર કરો,અને ડુંગળી નાખી સાંતળી લો, ત્યારબાદ ગાજર અને લીલુમરચું એડ કરો. અને બાફેલા વટાણા મિક્સ કરો,

  3. 3

    હવે તેમાં ભાતઉમેરો, મીઠું અને મરીનો પાઉડર મિક્સ કરો, ધાણાભાજી એડ કરો અને મિક્સ કરી લો

  4. 4

    તો તૈયાર છે આપણો મિક્સ વેજીટેબલ પુલાવ, અને હેલ્ધી પણ છે, અને સ્વાદમાં પણ સરસ લાગે છે😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes