મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામચણા નો લોટ
  2. 1મેથી ની પૂળી
  3. 1/2 ચમચીમરચું પાઉડર
  4. ચપટીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીખાંડ
  7. 1/2 ચમચીલીંબુ રસ
  8. તેલ તળવા માટે
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ઝીણી સમારી લો ત્યારબાદ તેમાં ચણા નો લોટ ઉમેરો..

  2. 2

    હવે તેમાં મરચું હળદર મીઠું ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો..અને પ્રોપેર મિક્સ કરો થોડું એવું પાણી ઉમેરી અને ફરી મિક્સ કરો

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે તેમાં જે મિક્સિંગ કર્યું એ તેલ માં નાખી તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes