મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)

મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો. તેમાં સમારેલી મેથી,સમારેલી કોથમીર, વાટેલા મરચા, વાટેલું લસણ, નાખી દો.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠું, લીંબુ નો રસ, નાખો.
- 3
હવે તેમાં તલ અને વરિયાળી નાખો. હવે તેલ નું મોણ નાખો.
- 4
હવે બરાબર બધું મિક્સ કરી પાણી લઇ બહુ સોફ્ટ પણ નઈ અને કઠણ પણ નહિ એવો મીડીયમ લોટ બાંધી લો.
- 5
હવે લોટ ના તમને ગમતા જાડા કે પાતળા મુઠીયા વાળી તૈયાર કરો.
- 6
હવે મુઠીયા બનાવાનું વાસણ લઇ તેમાં નીચે પાણી રાખી ઉપર કાણા વાળી ડીશ માં તેલ લગાડી ઉપર તૈયાર કરેલા મુઠીયા પાથરી ૨૦ થી ૨૫ મિનિટ બાફી લો.
- 7
હવે ૧૦ મિનિટ ઠરવા દો. ત્યારબાદ નાના નાના મુઠીયા સમારી લો.
- 8
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ, ચપટી હિંગ નો વઘાર કરો. હવે તેમાં સમારેલા મુઠીયા નાખો. ઉપર ખાંડ નાખી બરાબર હલાવી દો.
- 9
૨ મિનિટ સુધી હલાવ્યા કરી બરાબર વઘાર મુઠીયા માં ચડવા દો.
- 10
હવે ગેસ બંધ કરી ગરમ ગરમ મુઠીયા ને ચા અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week10#Methiમુઠીયા મારા સન ને બહુ પ્રિય છે તેથી મે આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે. Vk Tanna -
-
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
મેથી ના મુઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week19# મેથી ના તળેલા મુઠિયાં અમારા જમાનામાં આ ફરસાણ ટોપ મોસ્ટ પોપ્યુલર હતું.બહારગામ જવાનું થાય ત્યારે આ ફરસાણ બનતું હતું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
-
-
-
-
-
-
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)