ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)

# ઊધિયું અમારે ઉતરાયણ માં અવશ્ય બને ને શિયાળા મા તો દર અઠવાડિયે બને જ બધા ને બહુ ભાવે સાથે અમે આજે દૂધપાક પણ banaviyo છે ને ચોળાફળી પણ. Wow જામો જામો છે બાકી હો 😊🙋
#KS
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
# ઊધિયું અમારે ઉતરાયણ માં અવશ્ય બને ને શિયાળા મા તો દર અઠવાડિયે બને જ બધા ને બહુ ભાવે સાથે અમે આજે દૂધપાક પણ banaviyo છે ને ચોળાફળી પણ. Wow જામો જામો છે બાકી હો 😊🙋
#KS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણાં બટાકા ભરવા માટે મસાલો તૈયાર કરવો જેમાં (. લાલ મસાલો. હળદર. સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો ચપટી ખાંડ. લીંબૂ નો રસ. તલ ને તેલ નાખી મસાલો તૈયાર કરો) કુકર માં એક સીટી મારી દો
- 2
પછી (તુવેર દાણા પાપડી લીલા ચણા ને વટાણા ને પણ ધોઈ લો ને એક બે સીટી મારી દો બીટ ને પણ કટકા કરી સીટી મરી દો
- 3
હવે પેલા રીંગણાં ને કુકર માંથી બાર કાઢી લૉ ને પછી બટાકા માં બધું મિક્સ કરી એક સીટી મારી દો
- 4
હવે મુઠીયા બનાવવા માટે પેલા મેથી ધોઈ ને તેમાં ચણા નો લોટ, લાલ કાશ્મીર મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાંડ, ને ગરમ મસાલો નાખો તેમાં લીંબૂ રસ નાખો ને પછી તેલ નાંખી તેમાં કોથમીર ને નાંખી મૂઠિયાં વાળી તેલ મા તળી લો
- 5
વળી પાછું બધું મિક્સ કરો ને પછી એક કુકર મા સીટી મારી મિકસ કરી ઉપર કોથમીર ને તલ ગાર્નિશ કરીને સર્વ કરો
- 6
આજે તો અમે ઉધિયા સાથે રોટી, દૂધપાક, ચોળા ફળી બનાવાયું wow 👍 મજ્જા પડી ગઈ હો બાકી
Similar Recipes
-
-
ઉધિયું(Undhiyu recipe in Gujarati)
અમને બધા નું ફેવરિટ છે અમે ઉતરાયણ આવે એટલે કરવાનું જ ફાઇનલ બધા ને બહુ જ ભાવે ને હું તો ખાલી ઉધીયું જ ખાવું બીજું કાંઈ જ નહિ 😊🤗😋 Pina Mandaliya -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 #week8 #PGઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે. Bijal Thaker -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
-
પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
#MW2 અમે દર અઠવાડિયે પંજાબી બનાવીએ છીએ સાથે અમારે પુલાવ તો હોય જ 😊 આઇ લાઇક પુલાવ 😋😋 Pina Mandaliya -
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#LSR શિયાળો સરુ થાય ને ગુજરાતી લોકો ને ત્યા ઉંધીયું તો ખાવા મલે જ...મેરેજ માં ઉંધીયું તો બને જ...આજે મેં પણ બનાવ્યું.. Harsha Gohil -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
-
-
-
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#gujju special#utrayan ઉતરાયણ ના તહેવાર ભારત ના દરેક રાજય મા ઉજવાય છે પરન્તુ ધર્મ ,આસ્થા ની સાથે ઉમંગ,ઉલ્લાસ ની સાથે ગુજરાતી ઘરો મા ઉતરાયણ ના દિવસે ઉન્ધિયુ બને છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (7)