વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)

Jolly Choksi
Jolly Choksi @cook_27847395

# અખરોટને નવી વેરાઈટી
#Walnut

વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)

# અખરોટને નવી વેરાઈટી
#Walnut

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
૨ લોકો માટે
  1. ૧૨૫ ગ્રામ મેંદો
  2. ૬૦ ગ્રામ બટર
  3. ૧૦૦ મિલી સોડા
  4. ૨૦૦ ગ્રામ મિલ્ક મેડ
  5. ૩ ચમચીકોકો પાઉડર
  6. ૧ ચમચીખાવાનો સોડા
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. થોડી અખરોટ
  9. થોડી કિસમિસ
  10. બ્લુબેરી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક બાઉલમાં તેલ મિલ્ક મેડ મિક્સ કરવું. બંને એક રસ થઈ જાય ત્યાર બાદ એમાં કોકો પાઉડર નાખવો અને બીટ કરવું. એમાં પીવાની સોડા નાખવી. ખૂબ બીટ કરો. ત્યાર બાદ એમાં થોડો થોડો મેંદો નાખતા જઈને કરતા જવું એમાં મિક્સ થઈ જાય એટલે પીવા ખાવાની સોડા બેકિંગ પાઉડર નાખી બીટ કરવું.

  2. 2

    ઓવનને કનવેકસન પર પ્રિ હીટ કરવા મૂકો. મિશ્રણમાં અખરોટ ના ટુકડા કિસમિસ બ્લુબેરી નાખવી મિક્સ કરવો બેકિંગ ટ્રેને ગ્રીસ કરી બેટર ઉમેરવું.

  3. 3

    પ્રિ હીટેડ ઓવન ને ૧૫૦ ડિગ્રીએ ૩૦ મિનિટ માટે કેક ને બેક કરવા મૂકવી ૩૦ મિનિટ બાદ કેક ની વચ્ચે ટૂથપીક નાખી બેક થઈ કે નહીં ચકાસવું પેક થઈ જાય એટલે ઓવન બંધ કરી કેકને નોર્મલ ટેમ્પરેચર પર આવા દેવી કેક રેડી છે

  4. 4

    ૩૦ મિનિટ બાદ કેક ની વચ્ચે ટૂથપીક નાખી બેક થઈ કે નહીં ચકાસવું પેક થઈ જાય એટલે ઓવન બંધ કરી કેકને નોર્મલ ટેમ્પરેચર પર આવા દેવી કેક રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jolly Choksi
Jolly Choksi @cook_27847395
પર

Similar Recipes