ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બ્રાઉનીબધાને બહુ ભાવતી હોય છે જો ઘરે બનાવીએ તો હેલ્ધી વાનગી આપી શકીએ તેથી વારંવાર ઘરે બનતી હોય છે.
#Walnut

ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)

બ્રાઉનીબધાને બહુ ભાવતી હોય છે જો ઘરે બનાવીએ તો હેલ્ધી વાનગી આપી શકીએ તેથી વારંવાર ઘરે બનતી હોય છે.
#Walnut

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદો
  2. 100ગ્રાામ અખરોટ
  3. 1 વાટકીદળેલી ખાંડ
  4. 1વાટકીસનફ્લાવર ઓઇલ
  5. 1 ચમચીવેનીલા એસેન્સ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1 ચમચીબેકીંગ સોડા
  8. 3ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટમાં પાઉડર બેકિંગ સોડા બેકિંગ પાવડરકોકો પાઉડર મિક્સ કરી ચાળી લો. અખરોટને કરી લો અધકચરા પીસી લો.બાઉલમા દળેલી ખાંડ મેંદો,ઓઈલ મિકસ કરી બીટ કરો.તેમા અખરોટ વેનિલા એસેન્સ નાખી હલાવી લો. તેમાં મેંદાના લોટમાં મિક્સ કરેલ વસ્તુ ઉમેરી દો.

  2. 2

    કઢાઈને દસ મિનિટ કરી લો પછી તેમાં એક મોલ્ડમાં betri બેટર ને ભરી 35 મિનિટ બેક કરો કરી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes