ખજૂર વોલનટ બ્રાઉની (Dates Walnut Brownie Recipe In Gujarati)

Dharmista Anand @Dharmista
ખજૂર વોલનટ બ્રાઉની (Dates Walnut Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને બી કાઢી દૂધ મિક્સ કરી,મિક્સર માં પીસી લો,અખરોટ ને પણ કકરા પીસી લો,
- 2
હવે એક બાઉલ માં ઘઉં નો લોટ,કોકો પાઉડર, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા ચાળી તેમાં વેનીલા એસેન્સ,ઘી અને ખજૂર દૂધ ની પેસ્ટ એડ કરી બરાબર હલાવી ટેપ કરી ઉપર અખરોટ ના પીસ ગોઠવી ઓવન માં 188°પર 10 મિનિટ બેક કરો
- 3
ઠડી થાય પછી કટ કરી સર્વ કરો તો રેડી છે હેલ્થી અને ટેસ્ટી ખજૂર વોલનટ બ્રાઉની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati
#GA4#Week16#brownie Hetal Kotecha -
ડેટ્સ અખરોટ બ્રાઉની (Dates Walnut Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownieબ્રાઉની લગભગ ચોકલેટ અને મેંદા ની બનતી હોય છે. મે આજે થોડી અલગ રીતે બનાવી ને હેલ્થી બનાવી છે. જેનો ટેસ્ટ પણ ખૂબ ભાવે એવો છે Hiral Dholakia -
-
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#WEEK16#brownieજ્યારે પણ રાતે કઈ કેક કે પેસ્ટ્રી ખાવા નું મન થાય ત્યારે ઘર ની હેલ્થી અને જલ્દી બની જાય આવી રીતે અને મજા પણ આવે... Soni Jalz Utsav Bhatt -
-
-
ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
#GA4#Week2 આ બ્રાઉની ને કન્ડેન્સ મિલ્ક બટર દૂધ વાપર્યા વગર પાકા કેળા માંથી બનાવી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્પોન્જિ બને છે તમે બધા ઘરે જરૂરથી ટ્રાય કરજો આશા છે તમને પસંદ આવશે. Arti Desai -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#brookies#brownie_cookies#બૃકી#બ્રાઉની કુકી#cookpadindia#CookpadGujaratiઆમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
બ્રાઉનીબધાને બહુ ભાવતી હોય છે જો ઘરે બનાવીએ તો હેલ્ધી વાનગી આપી શકીએ તેથી વારંવાર ઘરે બનતી હોય છે.#Walnut Rajni Sanghavi -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14353074
ટિપ્પણીઓ (5)