મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેથી ની ભાજી અને ધાણા ભાજી ને જીણી સમારી ધોઈ લો હવે તેમાં ખાંડેલું લસણ, ભાત અને દૂધી નાખો. પછી તેમાં તેલ, હળદર, મીઠું, ખાંડ, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો નાખો.
- 2
પછી ચણા નો અને ઘઉં નો લોટ એક સરખો નાખો. પછી સોડા નાખી ઉપર લીંબુ નો રસ નાખો પછી બધું બરોબર મિક્સ કરી
- 3
જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. પછી ઢોકળીયા માં લુવા કરી ને મુકો પછી 20 મિનિટ બાફી લો
- 4
મુઠીયા બફાઈ જાય એટલે કાઢી લો પછી એક લોયા માં તેલ ગરમ કરી રાઈ, હિંગ, તલ, લીમડો મૂકી વધાર કરો.
- 5
પછી તેમાં સમારેલા મુઠીયા નાખો બરોબર હલાવી ગેસ બંધ કરો તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ મુઠીયા તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#GA4 #week19 spicy 🔥 muthiya Devanshi Chandibhamar -
-
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી મેથી ના મુઠીયા(dudhi methi na muthiya recipe in Gujarati)
મારા ઘરમાં બહુ જ ઓછી બનતી પણ મારી મનપસંદ ડીસ જે મે બનાવી કુક્સનેપ કરી. Lekha Vayeda -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463131
ટિપ્પણીઓ