દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe in Gujarati)

Saurabh Shah @cook_27601838
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લઇ તેમાં તેલ નું મોવણ નાખી મસાલા નાખવા
- 2
પછી ભાજી ધોઈ અને દૂધી છીણવી અને આદુ મરચા લસણ ને ચોપ કરવા
- 3
Pechi ગોળ ના પાણી થી લોટ બાંધવો
- 4
ત્યારબાદ steamer માં નાના મુઠીયા વાળી બાફવા મુકવા
- 5
પછી તેને વઘારવા માટે 2સ્પૂન તેલ મૂકવું અને રાઈ, તલ હિંગ અજમો નો વઘાર મુકવો તેને એક સરખા કાપી લેવા
- 6
Pechi વઘારેલા મુઠીયા બરાબર હલાવી ચા સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી મેથી ના મુઠીયા(dudhi methi na muthiya recipe in Gujarati)
મારા ઘરમાં બહુ જ ઓછી બનતી પણ મારી મનપસંદ ડીસ જે મે બનાવી કુક્સનેપ કરી. Lekha Vayeda -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
દૂધી ના મુઠીયા
#CB2#Week2છપ્પન ભોગ ચેલેન્જબધા ગુજરાતી ના ઘરે લગભગ બનતા જ હોય છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
Dudhi Muthiya #GA4 #Week21 #bottlegourd #lauki Archana Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
-
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#GA4 #week19 spicy 🔥 muthiya Devanshi Chandibhamar -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘર માં આ બનતા જ હોય છે. દરેક ની રીત અલગ હોય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમમારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા Nehal D Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531520
ટિપ્પણીઓ (2)