મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં લોટ લઇ તેમાં બધા મસાલા ઉમેરી તેલ ઉમેરવું
- 2
હવે બધું બરાબર મિક્સ કરી તેમાં મેથી જીની સમારેલી ઉમેરવી
- 3
ત્યારબાદ પાણી જરૂર મુજબ લઇ બઉ ઢીલો નહીં અને બઉ કઠણ પણ નહિ તેવો લોટ બાંધી લેવો
- 4
તેના નાના નાના બોલ્સ બનાવી લેવા ત્યારબાદ બધું પૂરી વણી લેવી અને તેમાં કાંટા ચમચી વડે બતાવ્યા મુજબ કરવું
- 5
હવે એક કડાઈ માં તેલ લઇ બધી પૂરી ધીમા મધ્યમ તાપે તળી લેવી બસ તૈયાર છે એકદમ ક્રિસ્પી મેથી મસાલા પૂરી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
-
-
ક્રિસ્પી મેથી મસાલા પૂરી
#માયઇબુક#પોસ્ટ૧આ નાસ્તા ને તમે ૧૫ દિવસ સુધી રાખી શક છો Rachana Chandarana Javani -
મેથી પૂરી (Methi Puri Recipe In Gujarati)
#WDકુકપેડ માં જોઈન થયા પછી મારી રેસિપિ ના ફોટો જોઈને રેસિપિ ને નામ suggest કરવામાં મદદ કરવા માટે દિશા બેનનું બહુ જ મોટું યોગદાન છે. મારી રેસિપિ ની ફોટોગ્રાફી કરવામાં પણ મને મદદ કરનાર.... દિશા બેન ને આ રેસિપિ dedicate કરું છું Kshama Himesh Upadhyay -
-
-
-
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
-
-
-
મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ3, #દિવાળીસ્પેશીયલનાસ્તામેથી મસાલા પૂરી, સ્વાદિષ્ટ અને ક્રીસ્પી, બનાવવા માં પણ સરળ છે, ચાલો આપણે બનાવીએ.. Manisha Sampat -
-
-
મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week19#methiઆ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ. Thakker Aarti -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465048
ટિપ્પણીઓ