મેથી ના શક્કરપારા(Methi Sakkarpara Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

મેથી ના શક્કરપારા(Methi Sakkarpara Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મેથી ની ભાજી સમારેલી
  2. 2બાઉલ ઘઉં નો લોટ
  3. 2 ચમચીહળદર પાઉડર
  4. 1 ચમચીમરી નો પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ તળવા માટે
  7. 1 ચમચીજીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી ને સમારી લેવી. ત્યાર બાદ ઘઉં નોલોટ લઇ તેમાં મેથી ની ભાજી ધોઈ ને મિક્સ કરવી.તેમાં મીઠું,હળદર, જીરૂ અને મરી નો પાઉડર નાખી તેલ 2-3ચમચી નાખી પાણી થી લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ નો મોટો લુવો બનાવી તેને ગોળ વણી તેમાં શક્કરપારા શેપ માં કટ કરી ગરમ તેલમાં તળી લેવા.અને 1ડીશ માં કાઢી લેવા.

  3. 3

    1 સર્વિંગ પ્લેટ માં મેથી ના શક્કરપારા લઇ સર્વ કરવા. તૈયાર છે ટેસ્ટી અને યમ્મી મેથી ના શક્કરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes