મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

Sheetal Doshi
Sheetal Doshi @cook_25742503
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 વ્યકિત માટે
  1. ૧ વાટકો સુધારેલી મેથી
  2. ૩ ચમચા ચણાનો લોટ
  3. ૩ ચમચીરવો
  4. ચપટીમરચુ
  5. 1/2 ચમચી ધાણાજીરું
  6. 1/2 ચમચી હળદર પાઉડર
  7. મીઠું,સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચી ખાંડ
  9. લીબું
  10. 2 ચમચી તેલ
  11. ટાટા સોડા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પેલા મેથી લો. તેને ઝીણી સમારી લો. અને પાણી થી ધોઇ લો. પાણીથી નીચોવી અને એક બાઉલમાં લો.

  2. 2

    હવે તેમાં ચણાનો લોટ, રવો, મરચુ, ધાણાજીરું, હળદર, મીઠું, ખાંડ, લીબું, તેલ, સ્વાદ અનુસાર નાખો. ચપટી ટાટા સોડા નાખો.

  3. 3

    મિશ્રણ કઠણ લોટ બાંધો. અને ગેસ પર કડાઈ મા તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી કઠણ બાધેલ લોટ ના નાના ગોરીડા વાળો.

  4. 4

    પછી ધીમા તાપે તેલમાં નાખી તળો. અને તળાઇ પછી કાઢી લો. અને તૈયાર છે મેથી ના મુઠીયા. આ મુઠીયા ઊધીયા મા પણ નાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Doshi
Sheetal Doshi @cook_25742503
પર

Similar Recipes