વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Shah Alpa
Shah Alpa @cook_25491806
Vadodara, Gujarat,India

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગામ્ ચોખા
  2. ૧ નંગમોટી ડુંગળી
  3. અડઘી વાટકી વટાણા
  4. ૧નંગ ગાજર
  5. ૧ નંગકેપ્સિકમ
  6. ૧નંગ બટાકા
  7. ૧નાની ચમચી લાલ મરચું
  8. ૧નાની ચમચી કીચનકીગ મસાલા
  9. ૨નંગ ઇલાયચી,તમાલપત્ર, લવિંગ મરી,એક ટુકડો તજ
  10. વધારે માટે ઘી અને તેલ
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    પ્રથમ ચોખા ને છુટા બાફી લો.શાક ને ઉભા સમારી લો.

  2. 2

    એક પેન માં ઘી અને તેલ મુકી તેમાં જીરૂં,તમાલપત્ર,તજ, લવિંગ અને ઈલાયચી, મરી મુકી વધારે કરો.

  3. 3

    હવે તેમાં શાક ઉમેરો સહેજ ચઢવા આવે એટલે મસાલા ઉમેરો.હવે તેમાં ભાત ઉમેરો બરાબર મિક્સ કરો.

  4. 4

    મિકસ થાય એટલે તેને દહીં અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Alpa
Shah Alpa @cook_25491806
પર
Vadodara, Gujarat,India

Similar Recipes