મેથી બેસન નું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

મેથી બેસન નું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિઓ
  1. 1 વાટકીબેસન
  2. 1પણી મેથી ની ભાજી
  3. 1 ચમચીલાલ મરચુ પાઉડર ઞ
  4. 1/2 ચમચીધાણાજીરુ પાઉડર
  5. 1/4 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ જરૂર મુજબ
  8. 1 ચપટીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથી ની ભાજી સુધારી પાણી મા ધોઈ લો.

  2. 2

    એક કઢાઈ મા તેલ મૂકી ભાજી વધારી બધા મસાલા નાખી સહેજ પાણી નાખી ચડવા દો.

  3. 3

    ભાજી ચડી જાય એટલે બેસન નાખી હલાવી સહેજ વાર ધીમા ગેસ પર રહેવા દો.

  4. 4

    તો તૈયાર છે મેથી બેસન...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

Similar Recipes