પાઈનેપલ પુલાવ (Pineapple Pulao Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 વાટકીપાઈનેપલ
  3. 1/2 વાટકીદાડમ
  4. 1/2 વાટકીસફરજન
  5. 3.4લવિંગ
  6. 2 ચમચીઘી
  7. 1 નાની વાટકીકાજુ કિસમિસ
  8. 1 નાની વાટકીવટાણા
  9. જરૂર મુજબ પાણી
  10. 1 ચમચીખાંડ
  11. 1 ચમચીતજ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલ તો ચોખાને 20 મીનીટ પલાડવા પછી ગેસ પર એક કડાઈમાં પાણી વટાણા અને ચોખા ઉમેરવા પછી 80 ટકા કુક કરવા

  2. 2

    પછી એક ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવુ પછી લવિંગ કાજુ કિસમિસ બનાવેલો ભાત પાઈનેપલ દાડમ સફરજન તજ પાઉડર ઉમેરીને

  3. 3

    મિક્સ કરવું

  4. 4

    પછી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes